આવો સૌ મળીને સર્જીએ ઇતિહાસ.
સૌ મળીને બનાવીએ
કુળદેવી મા ઉમિયાનું દિવ્ય ઉમિયાધામ.

Events & Activities
Temple Foundation Ceremony
જગદજનની આધ્યશક્તિ મા ઉમિયાનું વડોદરા શહેરમાં પ્રથમ શિખરબદ્ધ મંદિરના ભૂમિપૂજનનું પાવન કાર્ય વિક્રમ સંવત ૨૦૮૨ના મહા વદ નોમના શુભ દિવસે, તા. ૧૧/૦૨/૨૦૨૬ બુધવારે, વિધિવત રીતે સંપન્ન થયું. આ ઐતિહાસિક ક્ષણે ભક્તિ, ઉત્સાહ અને આધ્યાત્મિક ઉર્જાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું અને મંદિર નિર્માણના પવિત્ર કાર્યને શુભ આશીર્વાદ સાથે પ્રારંભ મળ્યો.

Divine Announcement & Shila Pujan of Shree Umiyadham by Mahant Swamiji Maharaj
અદ્ભુત,પ.પૂ.શ્રી મહંત સ્વામીજી મહારાજે આજરોજ તેમના સ્વમુખે થી શ્રી ઉમિયાધામ તરસાલી વડોદરા ની ભવ્ય જાહેરાત કરી. તેમના શુભ હસ્તે ૫ શિલા (ઉમિયા માતા, ઉમેશ્વર મહાદેવ, ગણેશજી, હનુમાનજી અને ચોકી મંડપ) નું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું તથા સંસ્થાને પ્રસાદી સ્વરૂપે શ્રી ઉમિયામાતાજી નો ફોટો તેમના હસ્તે ચાંલ્લો તથા હાર પહેરાવી સંસ્થાના કાર્યકર મિત્રો ને અર્પણ કરી… ખૂબ ખૂબ આભાર શ્રી મહંત સ્વામીજી, કોઠારી સ્વામી, શ્રીજીવંદન સ્વામી, વડિલ શ્રી અશોકભાઈ તથા સંસ્થા વતી ઉપસ્થિત ૧૫૦ થી વધુ ઉમા તથા હરિભક્તો…

Blessed Brick Received from Rupal – Ma Vardayini Mata Temple
આજરોજ વર્દાયિની માતાજીના વિશ્વપ્રસિદ્ધ રૂપાલ મંદિર ખાતે માતાજીના ગર્ભગૃહમાં ચરણોમાં વિધિવત ઈંટ પૂજન વિધિ સંપન્ન થઈ અને આશીર્વાદરૂપે પાવન ઈંટ શ્રી ઉમિયાધામ વડોદરા માટે પ્રાપ્ત થઈ. આવા પાવન આયોજન બદલ શ્રી એશલભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર.

5th Brick Received from Vandhay, Kutch – Shri Umiya Mataji Temple
શ્રી ઉમિયાધામ વડોદરા મંદિરના નિર્માણ કાર્ય અંતર્ગત કચ્છની દેશ દેવી શ્રી ઉમિયા માતાજી, વાંઢાય મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ચરણે ઈંટનું વિધિવત પૂજન સંપન્ન થઈ, આશીર્વાદરૂપે આ પાવન ઈંટ શ્રી ઉમિયાધામ વડોદરા માટે પ્રાપ્ત થઈ.

Bhoomi Pujan Invitation, Unja
આજ રોજ મહા સુદ આઠમ ના પવિત્ર દિવસે કુળદેવી માં ઉમિયા ને તથા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, ચેરમેન શ્રી, સહ મંત્રીશ્રી તથા અન્ય આગેવાનો ને રૂબરૂ મળી ભૂમિપૂજન નું નિમંત્રણ પાઠવ્યું…

First Brick Received from Shri Umiya Mataji, Unjha
શ્રી ઉમિયા માતાજી મંદિર ગર્ભગૃહ તથા શ્રી ઉમેશ્વર મહાદેવ મંદિર માં પૂજન વિધિ કરાવી મંદિર નિર્માણ અર્થે પ્રથમ ઈંટ શ્રી ઉમિયા માતાજી ઊંઝા ખાતે થી મેળવી…

Extending Invitation to VUF Leadership
આજરોજ શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ ખાતે માં ઉમિયા તથા સંસ્થાના વાઈસ ચેરમેન શ્રી ડી.એન. ગોલ સાહેબ, સંસ્થાના ખજાનચી અને શ્રી કાંતિભાઈ રામ તથા કેન્દ્રીય સંગઠન ના ચેરમેન શ્રી જીતુભાઈ પટેલ તથા અન્ય આગેવાનો ને નિમંત્રણ પાઠવ્યું… સંસ્થા ના હોદ્દેદારો એ નિમંત્રણ ને વધાવી લીધું અને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો અને ખૂબ સારું સ્વાગત અભિવાદન કર્યું…

Second Brick Received from Vishwa Umiya Foundation Temple
શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મંદિર થી પૂજન કરી શ્રી ઉમિયાધામ વડોદરા ના નિર્માણ હેતું દ્વિતીય ઈંટ મેળવી..
Our Vision, Mission & Values
Vision
To create a divine spiritual sanctuary that serves as a beacon of faith, culture, and unity for the community, preserving and promoting our rich heritage for future generations.
Mission
To build Vadodara's first Shree Umiya Mataji Shikhar baddh Temple through collective community effort, fostering devotion, cultural preservation, and social harmony.
Values
We are guided by principles of devotion, unity, service, respect for tradition, and commitment to community welfare. Together, we build not just a temple, but a home for all.
Vision
To create a divine spiritual sanctuary that serves as a beacon of faith, culture, and unity for the community, preserving and promoting our rich heritage for future generations.
Mission
To build Vadodara's first Shree Umiya Mataji Shikhar baddh Temple through collective community effort, fostering devotion, cultural preservation, and social harmony.
Values
We are guided by principles of devotion, unity, service, respect for tradition, and commitment to community welfare. Together, we build not just a temple, but a home for all.

Join the Cause. Together Let's Shape the Dream.
Join hands to build Vadodara's First Shree Umiya Mataji Shikhar baddh Temple, a place of devotion, culture, and unity for everyone.
Your support will help make this dream a reality.
Build a Place Where Everyone Belongs.
Be Part of Maa's HomeContact Us
Address
Near Padam Park Hanumanji Temple Tarsali–Novino Main Road Vadodara, Gujarat 390009 India
Our Location
View larger mapPhone
+91 98986 67888
umiyadhamvadodara@gmail.com